#મમ્મી હુ ચાલતા શીખ્યો

માં તારી મમતાની આંગળી પકડી
પહેલી પગલી પાડતાં શિખ્યો હું.

#મમ્મી હુ ચાલતા શીખ્યો

માં આપનાં આવ આવ ના‌
વિશ્વાસના શબ્દે દોડતા શિખ્યો હું.

#મમ્મી હુ ચાલતા શીખ્યો

રોવું હુ પડી જમીન પર કીડી મરી
ગઇ ના શબ્દો સાંભળી હસતા શીખ્યો

#મમ્મી હુ ચાલતા શીખ્યો

ઘણો દુખો કેમ નહોય દુનિયા ના
તને હસતી જો ખુશ રહેતા શીખ્યો

#મમ્મી હુ ચાલતા શીખ્યો
#મમ્મી હુ ચાલતા શીખ્યો

✍ અંકિત ઠકકર

Gujarati Shayri by ANKIT THAKKAR : 111167682
ANKIT THAKKAR 5 years ago

ધન્યવાદ જીતુ ભાઇ આપને ??

Jitubhai 5 years ago

અંકિત ભાઇ ખુબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now