બાળપણમાં જ્યારે મંદિરમાં ભીડના કારણે ભગવાનના દર્શન નહોતા થતા..
ત્યારે #મમ્મી તેડીને ઉપર ઉઠાવી દર્શન કરાવતા હતા...
ત્યારે એ ખબર નહોતી પડતી કે ખભા ઉપર ઉઠાવે છે એ જ ભગવાન છે.

?? માતા પિતા થી મોટા કોઇ ભગવાન નથી..

Gujarati Shayri by ANKIT THAKKAR : 111167457

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now