અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી
#મમ્મી ' નામ નું અજવાળું બોલે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111167421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now