#કાવ્યોત્સવ૨

એવું સમજીશ જેવું તું સમજાવીસ
રાહી બનીશ જેવો તુ બનાવીસ
થમી જઈશ જયારે તુ થમાવીસ
રમી લઈશ એ સમય જેવી રમત તુ રમાડીસ

હસી લઈશ જો તું હસાવીસ
લડી લઈશ જો યુદ્ધમાં ઉતારીસ
મથી લઈશ જો મંજિલ બતાવીસ
ચાલી લઈસ એ જીંદગી જો ચાલ તું શીખવાળીસ

ફરી લઈશ જે કાળમાં ફરાવીસ
નમી લઈશ જો સારું અપાવીસ
બદલી જઈશ જો ભુલ સમજાવીસ
જીવી જઈશ એ નિયતિ જે ખ્વાબ મા જીવાળીસ

હાર માનીશ, કાવતરું જો તુ ઘડીસ એ જીંદગી
મીત છે આ જીત થી, બમણી વાડીસ એ જીંદગી

-મીત ખોડીયાર

English Poem by Meet Khodiyar : 111160725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now