*આજે ૧ લી મેં "ગુજરાત" રાજયના* *૫૯મા સ્થાપના દિવસ ની*, *મજૂર દિવસ, તેમજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનો ગુજરાતમાં પ્રારંભ દિવસ-૧૯૮૮*

*ગુજરાતી બંધુઓને* *હાર્દિક શુભેચ્છાઓ.*

?????

*ગાજે મેહુલિયો અને સાવજ ની દહાડ*,
*જાણો એજ મારૂ વતન ગુજરાત..!!*


?????

*"જ્યા જ્યા વસે અેક ગુજરાતી*
*ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત"*
*"જય જય ગરવી ગુજરાત"*

??????

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી

સૌ મિત્રો ને
? *ગુજરાત* ?
સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના.....

*જય જય ગરવી ગુજરાત...*

?જય શ્રી કૃષ્ણ ?

Gujarati Whatsapp-Status by દિપક રાજગોર : 111155354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now