થાકી ગઈ છું સંબંધો નિભાવતા નિભાવતા
નથી ગમતું હવે કોઈ સાથે રહેવું...
સાવ એકલી પડી ગઈ છું
પણ તારા જેવી વ્યકિત ના સાથ કરતા હું એકલી જ ખુશ છું
નથી ઇચ્છતી કે હવે કોઈ આવે મારી લાઈફમાં...
ક્યારેય ખબર નથી પાડવા દીધી તને મારા અશ્રુ વિશે
પણ સાચું કહું તો,
"તું" મારા જીવન નો એવો કિસ્સો છે
જેને ભૂલાવતા પણ ભૂલી નહિ શકું...
આજે પણ ક્યારેક તારું નામ હોઠ પર આવી જાય અને પછી મન ને થાય કે શું કામ આવી જાય?
❤️ રાધે રાધે❤️

Gujarati Blog by Krina : 111152910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now