તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ #આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148429

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now