તારી #આંખ નો અણસાર મારા પ્રેમ જેવો છે,
મારી #આંખ નો અણસાર તારા પ્રેમ જેવો છે.
કરી મેં બાદબાકી પ્રેમ અને અણસાર કેરી તો,
વધ્યો જે પ્રેમ તે તારી આંખના અણસાર જેવો છે…

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now