પ્રિય પાત્ર ને પામવુ એજ શું પ્રેમ છે? કહો જોઈએ...

Gujarati Questions by Simple_Girl_Haneen : 111120648
Simple_Girl_Haneen 5 years ago

thank you for your answers.....??

Vipul 5 years ago

પ્રેમ તો પ્રેમ છે મળે તોય ભલે ને ના મળે તો પણ થોડો ઓછો થાય એ તો વધતો જ જાય છે

Parvez Rathod 5 years ago

મહોબતો ના સવાલો ના જવાબ નથી હોતા, અને હોયછે તે એટલા સધધર નથી હોતા. મળે છે એક જ પ્રેમી ને સાચી લગન દીલની બધા ઝેર પીનારા કાઈ શંકર નથી હોતા.

Sandeep Patel 5 years ago

પ્રેમ એટલે કે સમજ્યા વગર પણ બધું જ સમજાઈ જવું…..

Sandeep Patel 5 years ago

પ્રેમ એટલે કે બીજા માટે જીવવું…..

Sandeep Patel 5 years ago

પ્રેમ એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસ નું મિલન….

Sandeep Patel 5 years ago

પ્રેમ એટલે કે અધૂરા શ્વાસો ની પૂર્ણ થવા તરફ ની ગતિ….

Sandeep Patel 5 years ago

પ્રેમ એટલે કે “મુજ” થી “મુજ” સુધી પહોચવા નો પ્રયાસ….

Sandeep Patel 5 years ago

પ્રેમ એટલે કે શમણાઓ નું બંધ આંખો થી છલકાઈ જવું….

Dimpal the girl in love 5 years ago

ક્યારેક પ્રિય પાત્ર માટે જીવવું પણ પ્રેમ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now