દિલને દરિયો આટલા વિશાળ કેમ?
ને જગત ની આટલી વિશાળતા નો ખેલ કેમ? ને પળવારમાં તેના વિનાશની વાત કેમ?
ખારું પણ પ્યારુ લાગે છે આમ કેમ?
હે પ્રભુ! સફળ તો બધે જ છું
......પણ..........
તમને મેળવવામાં નિષ્ફળ કેમ?
બનાવી આ વિશ્વને
અણુએ અણુમાં વસ્યા છો ,ખુદ અમારામાં પણ વસ્યા છો
......પણ...........
આ ઓળખ આપવામાં.. પણ ...આટલી બધી વાર કેમ?

Gujarati Blog by rakesh Tadvi : 111116461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now