કેવું અજીબ છે....

તું મારી સામે છે છતાં મારી સાથે નથી
તું મારા માં બધે જ હોવા છતાં તારા માં હું ક્યાંય નથી
તું જ મારી જિંદગી છે છતાં તારી જિંદગીમાં હું ક્યાંય નથી.

Gujarati Good Night by HarShA : 111108305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now