MAYUr 5 years ago

_સપનું ઘેર ઘેર સપનું બની ને જાય : _જોવાય છે જે આંખો થીં તેજ આંખો માં કેદ બની રહી જાય છે... _ સપનું રડ્યાં કરે અથાગ પાણી થઇ આંખો માંથી આંસુ બનીને છલકાય... _સપનું રડતાં રડતાં કહે મારું પણ એક સપનું છે તું આવ મને આઝાદ કર એજ મારું સપનું છે,

MAYUr 5 years ago

સપનું__મસ્ત સુપર છે_

R-j 5 years ago

એક શબ્દ કેટલું કહી જાય છે.. ફોટો ની સાથે??????

Nidhi_Nanhi_Kalam_ 5 years ago

thanx@sandeep@kalubhai@pankaj ji

Joshi Rohit 5 years ago

આંખો થી ખબર પૂછતું એ રોજ સપનું પછી તો ઘર નું ઘર કરી ગયું એ રોજ સપનું @રોહિત જોશી

નિશાન પટેલ સ્વાગત 5 years ago

જરાક હિંમત કરો પલક ઝપકવાની કેદ તૂટશે, આંખ ખુલશે, સપનું સાચું કરવા દ્રષ્ટિ પણ આવશે..,

Ssndeep 5 years ago

વન વર્ડ સ્ટૉરી ...... સલામ સર ??

Ssndeep 5 years ago

તબીયત નુ પિક્ચર લાયા ..... કલાસિકકકકક ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now