Simran Jatin Patel 5 years ago

હા હેરાન તો કરે પણ એમાંય એક અલગ જ મજા ને સુકુન છે.....

jd 5 years ago

ha to koi jat nu load nai... time pass pan Saro thai jay .... ha pan e Loko hearan kare e alag vat Che

Simran Jatin Patel 5 years ago

એમ ગમ્યું તને...

jd 5 years ago

Sara ma saru Che aa

Simran Jatin Patel 5 years ago

પિયુ sub જેવું કંઈ છે જ નય..... 1 to 20 બોલતા ને identify કરતા A તો z બોલતા અને identify કરતા શીખવવા નું.... birds animal ના name વોઇસ.... ન્યુ ન્યુ રાઈમ્સ કરાવવાની એક્સન સાથે..... good manners sharing etc...... ને ઘણુંબધું

p 5 years ago

kya sub ma ?

jd 5 years ago

Nana chhokrao saitan jeva hoi... keva heran kare yaar

Simran Jatin Patel 5 years ago

ગ્રેજ્યુએશન કર્યું છે BA માં

p 5 years ago

hmmm...seem tamaru study shu chhe ..

Simran Jatin Patel 5 years ago

હવન ની તો ખબર નય પણ આપણે બધા આમ જ મળતા રહીશું ને સાથે જ રહેશું....

Simran Jatin Patel 5 years ago

હા પણ બહુ રિસ્કી જોબ કહેવાય..... પ્રિસ્કૂલ છે તો બધા 5 year ની અંદર ના જ છોકરાઓ છે..... પણ મને બહુ ગમે છે.....

p 5 years ago

2 j min.ma video post thai chhe ho..

jd 5 years ago

aaj kal diavso kharab Che ...hawan karavvu padse

p 5 years ago

jdbhai maro phon hju em j padyo chhe display tuti gyo ne e ..hahaha..

jd 5 years ago

SCL ma job Sara ma saru. Ane paisa to marry joiye Che mob change karvo Che display ma problem Che

p 5 years ago

seem.kya job kro chho ?

Simran Jatin Patel 5 years ago

એન્ડ યા..... હું સ્કૂલ માં જોબ કરું છું so time નય મળતો એન્ડ મની પ્રોબ્લેમ છે તો બેલેન્સ પણ નય ફોનમાં....

jd 5 years ago

jlsa tme karo e jlsa hu to kale Karis jlsa ho...

Simran Jatin Patel 5 years ago

જરૂર..... હું પણ અહીં રિલેક્સ થવા જ આવું છું.... મન ને મગજ બન્ને હળવું થઈ જાય છે.... બસ આંખો મારો સાથ નય આપતી....

p 5 years ago

jdbhai jalsa kone kvai he?

jd 5 years ago

bena tamare pan jlsa j hse

jd 5 years ago

km antryami.. amney admission aapo aaj kal boj stress chale Che

Simran Jatin Patel 5 years ago

હા મારો શિષ્ય અંતર્યામી છે એમ....

p 5 years ago

navi school ?

jd 5 years ago

aaj kal dekhata Nathi navi school chalu Kari k su?

Simran Jatin Patel 5 years ago

હા અને કોઈ ને ફોટા અને ખોટા વગર પણ....

jd 5 years ago

phota ma to koi ne manta Nathi pan kyarek khota ma manay jay Che

jd 5 years ago

TQ everyone & jay see kisna

Simran Jatin Patel 5 years ago

જેયશ્રીક્રિષ્ન....

Bindiya 5 years ago

બંને સરખાં ..કેમકે દર્શાવેલા ફોટા ની પાછળ ની સચ્ચાઇ તો સામે આવતી જ નથી. એટલે ફોટા ને ખોટા બંને થી ચેતતા ચાલવું જ સારુ ??

Ketan 5 years ago

સાચી વાત ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now