હૉસ્પિટલ ના પગથિયા ચડતા ચડતા હું સંકોચ અનુભવતો હતો...
કેવી રીતે એ રંગબેરંગી દુપટ્ટા વાળી... મહેક ની સામે પ્રથમ વખત જાઉં...
વિજય ને એટલા માટે જ તો સાથે સાથે લાવ્યો હતો..
એક થી ભલા બે..

"મેડમ, રૂમ નંબર 45"..મેં સામેથી આવતી એક નર્સ ને ઠેકાણું પૂછ્યું..
સામેથી ડાબી સાઇડ.. વળતો જવાબ આપી નર્સ ચાલતી થઈ...

#આગળ_વાંચો


#માતૃભારતી પર આ વાર્તા #બસ_કર_યાર ભાગ 4 (સંવેદન પ્રેમ સ્ટોરી)' વાંચો
https://www.matrubharti.com/book/19864423/bas-kar-yaar-4

Gujarati Story by Mewada Hasmukh : 111094682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now