પપ્પા, હજુ હમણાં તો ગયા હતા આટલા જલ્દી પાછા કેમ આવી ગયા? પપ્પા તમે મને પ્રોમિસ કર્યું'તું કે તમે હોળી મારી સાથે જ રમશો અને આજે તો હોળી પણ નથી તો પછી કેમ તમે ગુલાલથી રમી ને આવ્યા. પપ્પા તમે આટલી જલ્દી પાછા કેમ આવી ગયા?
#pulvama
#shabdnadhabkar
~shivangimandaviya.

Gujarati Story by Dr.Shivangi Mandviya : 111094597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now