પ્રેમ શાને થાય છે..?

મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.

આંખો માં આંખો માલી જતા પ્રેમ શાને થાય છે.

સ્કૂલ માં તો ઘણા હતા પણ,

એની એક #smile થી જ આ પ્રેમ ની શરૂઆત થાય છે.

- શ્યામ ની યાદો ?

English Romance by Shyam Bhatti : 111094406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now