જેમ હું ઋતુરાજ વસંતના આગમનને
વધાવું છું, તેમ આપ સૌ ના હૃદય મન
આત્મા બુદ્ધિ માં રહેલી સુંદરતા પવિત્રતા સારપ વિશાળતા માનવતા અને સદગુણો ના પુષ્પો ને વધાવુ છું.

વસંત પંચમીની શુભેચ્છાઓ

#દરિયા_કિનારે_બેઠાં_હોઇએ , #અને ....
#દરિયાના_મોજાંઓ_જેમ ..
#શ્રાવણના_છમકલા_સાથે ... #મસ્તી_એ_ચઢે ....
#તોફાન_માં_મશગૂલ_થઈ #જાય ...
#ચારેકોર_પાણી_પાણી_ના #ફુવારા_ઉડાડે ...

અને. મિત્રો,
એ પાણી ની વાછોટ જેને પણ સ્પર્શે છે...
એ જીવ કયારેય #પ્રેમ ને વિચાર્યા વગર કે સમજ્યાં વિના ન રહી શકે......

#MATRUBHARTI પર આપની સમક્ષ રજૂ કરું છું
#બસ_કર_યાર_ભાગ -3,

આપના અભિપ્રાય આવકાર્ય છે... ?
©હસમુખ_મેવાડા,


#Read this story 'બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - 3' on Matrubharti
https://www.matrubharti.com/book/19864187/bas-kar-yaar-part-3

English Book-Review by Mewada Hasmukh : 111090222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now