Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 07-Feb-2019 08:00am

981 views

24 Comments

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

યાજ્ઞિક રાવલ આભાર દોસ્ત..??

Yagnik Raval videos on Matrubharti
Yagnik Raval 5 year ago

mast rajuvat dost

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર રાહુલ ખંડેરા..???

Rahul Khandera videos on Matrubharti
Rahul Khandera 5 year ago

Saras..

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આશુભાઈ આભાર..આ ફિલ્ડ મા જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ અનુભવથી કોન્ફિડન્સ આવતો ગયો અને તમારા જેવા મિત્રોનો સાથ મળી જાય એટલે ઓટોમેટિક સારુ પર્ફોર્મન્સ આવી જ જાય છે..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર સચિનભાઈ.. વડીલો ને નમતા રહી એમના આશીર્વાદ લેતા રહેવું જોઈએ..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

મોહિત રાજ બારોટ આભાર દોસ્ત..??

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 5 year ago

વાહ આનંદભાઈ ખૂબ સરસ રજુવાત....અને મહત્વની માહિતી આપી...નમ્યા એ સહુને ગમ્યા...

Mohit Raj Barot videos on Matrubharti
Mohit Raj Barot 5 year ago

bahut khoob bhai

aaashuuuu videos on Matrubharti
aaashuuuu 5 year ago

અચ્છા.... તમે આટલું સરસ પરફોર્મન્સ કેમનું આપી દો.... અંદર થીજ વિશ્વાસ છે કે સરસ જ રહેશે કે નાનપણથી શોખ રહ્યો છે....

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આશુ તમારો ખૂબ ખૂબ આભાર.. અને આ પાછળનું દ્રશ્ય અમારા એડિટરે મુક્યુ છે અને એ કયાનું છે એની મને પણ જાણ નથી.. કઈ બીજુ હોય તો તમે મને પૂછી શકો છો..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

અનિલભાઈ ઠાકોર આભાર દોસ્ત..??

aaashuuuu videos on Matrubharti
aaashuuuu 5 year ago

શુભસવાર ખૂબ સરસ માહિતી રજૂઆત અને પાછળનું દ્રશ્ય ક્યાંનું એ કહેશો...

Anil Thakor videos on Matrubharti
Anil Thakor 5 year ago

nice

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

ઝાલા પ્રતાપસિંહ શુભ સવાર..??

Jhala Pratapsinh videos on Matrubharti
Jhala Pratapsinh 5 year ago

good morning ji

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

દીપકભાઈ ઠાકોર આભાર અને જીવન ના એવા ઘણા રહસ્યો છે..જે આપણે જાણતા જ નથી.. બસ યંત્રવત રીતે એનો સ્વીકાર કરી એને અનુસરતા જઈએ છીએ..?

Dipak Thakor videos on Matrubharti
Dipak Thakor 5 year ago

Disha vandan nu kharu rahasya aje samjayu , aabhar aj anand , khub sundar rite ape rajuat kari.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર કિરણભાઈ ઠાકોર..??

Kiran Thakor videos on Matrubharti
Kiran Thakor 5 year ago

khub Saras rajuat anand bhai.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

બિલકુલ સાચી વાત છે હર્ષ પંડ્યા.. બધા ભગવાન ને બહાર શોધે છે પણ એમને ખબર નથી કે ભગવાન તો આપણા ઘરમા જ છે..આપણા માતા પિતા.. એમને પ્રણામ કરો એટલે ભગવાન ને પ્રણામ કર્યા..??

Harsh Pandya videos on Matrubharti
Harsh Pandya Matrubharti Verified 5 year ago

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતાં કે દેવોની પૂજા કર્યા પહેલા માતાપિતાની પૂજા કરવી જોઈએ. એ વગર દેવો એમની પૂજા સ્વીકારતા નથી.