મારા હ્દય નો દરેક ખૂણો ;

હજી પણ તમારી યાદો નો ભાર લઈને ચાલે છે ,

તમને ય ખબર છે કે ,

હું તમારી પ્રતિક્ષા કરું છું.

પણ તમે નિ:શબ્દ રહ્યા..;

અને એ વાર્તા હજી પણ અધૂરી છે,

મેજ પર પડેલા પુસ્તક માં ;

ખૂણેથી વાળેલા પાનાં ની માફક

ક્યારેક પાછા આવવાની ઈચ્છા સાથે !!!

પણ ત્યારે હું તમને ના સ્વીકારું તો ???

~ કોમલ જોષી

Gujarati Microfiction by Komal Joshi Pearlcharm : 111083241
Ssndeep 5 years ago

ખુબ સરસ

Komal Joshi Pearlcharm 5 years ago

હા ,એ સાપ્તાહિક ધારાવાહિક નવલકથા છે

Khilana Shah 5 years ago

nathani khovani story adhuri chhe

Nayan Tank 5 years ago

khub j sundar .. khub saras bhav thi lakhyu chhe ..

Abhijit A Kher 5 years ago

sacha prem ne bhulvo agharo che, baki bdha bhana che...

Simran Jatin Patel 5 years ago

જો હોય સ્વીકાર અસ્વીકાર મુજ હાથમાં તો.... ન જાઉં કોઈ દિ' તને આમ પ્રતીક્ષા માં મૂકી.....

Fenil 5 years ago

wah...saras.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now