The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
#AJ #matrubharti #સાયબી read more
dhanyvad શેફાલી
વાહ...ખૂબ સરસ
#AJ #matrubharti #સાયબી #દીકરી " સાયબી " મળે ખુશી પળ બેપળ માટે, આજીવન બની રહે જરૂરી તો નથી. તમે આવ્યા જિંદગીમાં ! તો જાણે ગુલાબ ખીલ્યું બાગમાં, પણ ગુલાબ કાયમ મહેંકતું જ રહે ! જરૂરી તો નથી...! હસવું, રડવું, રમવું, સંગાથે ! બાળપણની યાદો બાળપણમાં જ રહી, જુવાની માં એ યાદો ફરી જીવવા મળે, જરૂરી તો નથી...! બંગલા, ગાડી, મોટો વૈભવ તારે, મન મારે *સાયબી* મારી દીકરીની એવી ! ભલે ને જાશે કાલે વહી, થઈ જાઉં લાચાર, જરૂરી તો નથી...! મળે ખુશી પળ બેપળ માટે, આજીવન બની રહે જરૂરી તો નથી. *મિલનની લાડ. વલસાડ. કિલ્લા પારડી.*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser