#દોસ્તી ??

સમય સંજોગ વર્ષ ભૂલતો થતી જ રહે છે,થોડી ખાટી મીઠી વાતો,એમાંય રિસમણાં તો અઢળક હોય,પણ મજા એ મજા તો દોસ્તી માં જ હોય છે,આંખો માં આંસુ આવે છે તો રૂમાલ નહીં કોઈ નો કાંધો કામ આવે છે અને એ દોસ્ત હોય છે.

મુજશે દોસ્તી કરોગે??? બસ ખાલી બોલવા માં જ એવું લાગે છે,જાણે આજે જ આપણો જન્મ થયો છે,ખુશીયો નો ખજાનો એટલે દોસ્ત કહેવાય.

આપના મન માં દબાયેલી વાતો જે આપણે આપણા માઁ બાપ ભાઈ બહેન ને કહેવામાં અચકાતા હોય એ છીયે,પણ દોસ્ત??એને કશું કહેવા માં જરાય સંકોચ નથી રાખતા,કારણ કે દોસ્ત આપણી ખુલી કિતાબ કહેવાય છે,આપણે એને કશું ના કહીયે તો પણ એ જાણીજ લે છે,અને આપણે કે કહેવા માટે મજબુર કરી દે છે.

અને આપણે ના છુટકે કહેવું જ પડે છે.

દોસ્તી;- એટલે હાસ્ય,શીખ,સમજણ,નિઃસ્વાર્થ,નિરાકાર,સંબંધ,જે ભાગ્યેજ કોઈક ને મળે છે,જેને દોસ્ત મળે એ નસીબદાર કહેવાય.

પોતાની જરૂરિયાત પુરી પાડવા માટે લોકો હાથ તો મિલાવી લે છે,પણ નિભાવતા નથી એને કદી દોસ્ત ના કહેવાય,દોસ્તી મહેસુસ થવી જોઈએ,હૃદય થી હ્ર્દય મળવું જોઈએ,એક બીજા ની ફિકર થવી જોઈએ,એનું નામ દોસ્તી.

આવું શક્ય નથી ને?? તમને લાગે છે શક્ય નથી,મને તો મળ્યું છે આવું પાત્ર,જેને હું જીવન ભર ચાહતો રહીશ યાદ કરતો રહીશ એની સાથે હસ્તો બોલતો,જીવન ને માણતો રહીશ. કારણ કે દોસ્તી નશીબ છે,અને નશીબ કાયમ નથી ખુલતા,નશીબ એકજ વાર ખુલે,પછી ઉંમર કોઈ પણ હોય,નશીબ ઉંમર જોઈને નહીં સ્વભાવ જોઈને ખુલે છે.

મારા હ્ર્દય નો ધબકાર,એ દોસ્ત છે મારી,
મીઠા સંબંધ નો કંસાર,એ દોસ્ત છે મરી.

##તમે_પણ_ભરોસો_રાખો_દોસ્તી_પર_જીવન_ગમવા_લાગશે .
????????????

Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111072259
Dp, pratik 5 years ago

હા નો સાચવી શકે પણ જે ભરોસો આપે એની વાત તો માનવી પડે ને અહીં ક્યાં કોઈ એક જ જિમ્મેદાર હોય છે બન્ને હોય પણ એક નમતું રાખે તો બીજું હોય એ વજન વધારે એવું થાય??

... 5 years ago

pan dp bhai manas ekla to na j koe sambandh sachvi ske..

Dp, pratik 5 years ago

હા બિલકુલ સાચ્ચી વાત છે પણ તોય માણસ ના મન છે તો ડોલવા ના ખરા ને એમાં કોઈ શું કરી શકે પોતાની જાત ને પોતે જ વફાદાર થઇ ને રહે તો બૌ છે??

Jignasha Parmar 5 years ago

કૉમેન્ટ like Kari e mate....??????

... 5 years ago

kem jignasha mne thnks?

... 5 years ago

સાચી વાત ..

Dp, pratik 5 years ago

હા જાય જ કેમ ભરોસાથી આવ્યું હોય તો શું કામ જાય અને જાય તો એ સંબંધ નો કેવાય?

... 5 years ago

હા .. મળે તો પણ કદર થાય નય & કદર થાય ત્યાં ae person જતું રહ્યું હોય એવું પણ થાય

Dp, pratik 5 years ago

હા સાચ્ચું જોયું નથી પણ સારું છે હા હાલ ના સમય માં એવું મળે તો ખરેખર જીવવાની મજા આવે હો અંકુ??

... 5 years ago

Dpbhai દોસ્તી નું best example હોય કોઈ તો એ i think ક્રિષ્ન & દ્રૌપદી નું ..શું કેવું તમારું ??

Dp, pratik 5 years ago

વાહ અંકુડી વાહ ગમ્યું???

... 5 years ago

દોસ્ત ..જે હસાવતા હસાવતા આંખમાં આંસુ લાવી દે ને આંખ માં આંસુ આવે તો હસાવી દે.એના વગર તો LIFE વિચારી જ ના શકાય ..

Jignasha Parmar 5 years ago

ખૂબ સરસ....?? ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now