Gujarati Jokes by Dp, pratik

મિત્રો તમને લાગતું હશે,
કે આ hmmmm શબ્દ ની શોધ કોણે કરી.?
####તો "_એ_આણે_કરી??જુવો.

Ketan 3 year ago

હું બાવા ને તમારા બધાય ના ફોટા બતાવી દયસ...બાવો બી ને ભાગી જશે...હાહાહા

Vaidehi 3 year ago

સુઈ જાવ અવે નઈ તો બાવો લૈ જશે તમને કેતન

Ketan 3 year ago

ના નો ચાલે....એવું કોઈને ખોટુ ન માની લેવાય...પાપ લાગે

હરિ... 3 year ago

ame kya kidhu k tame bhesh 6o....ame to pasu paxi j mani lai to chalse ne....???

Ketan 3 year ago

અરે ભટ્ટજી...મારી પાસે તો છેજ...હું થોડો ભેંસ છુ...હાહાહા

હરિ... 3 year ago

tamaru to nhi j evi amne pakki khabar 6e j...@ktan ki....??

Ketan 3 year ago

સેની પ્રેક્ટીસ...હાહાહા

Vaidehi 3 year ago

આ 31 નજીક આવે છે ને એટલે કેતન નું ચસ્કી ગયુ છે?? કેતન ભાઈ બવ પ્રેકટીસ સારી નઈ

Ketan 3 year ago

dp થી સુ થાય...હાહાહા...મગજ માણસ જેવા હોવાં જોઈએ...હાહાહા

હરિ... 3 year ago

hahaha....sixarrr

Jignasha Parmar 3 year ago

અમે પશુ પંખી માં નથી આવતા ....જોઈ લ્યો dp....હાહા..........ત્રણેય માણસ જ છે.......કેતનભાઇ...???

Ketan 3 year ago

જોઈએ કોણ જીતે છે...હાહાહા

Ketan 3 year ago

બધીય ભેહુ સામસામે સિંગડા ભરાવો...હાહાહા

Vaidehi 3 year ago

કોઈને લાગુ નૈ પડતું સિવાય ફોટા વાડી ભેંસ??? ચાલો આવજો

Jignasha Parmar 3 year ago

સારું ચાલો .....બધાને good night....અને કોઈએ વાત નું ખોટું લગાડવું નઇ.....આતો ખાલી બે ઘડી હસવાની વાત હતી........બાકી લાગુ પડે એને વાત લઈ લેવાની.....હો...???????

Vaidehi 3 year ago

સુ વાત કરે છે jignya.. મને તો એમ કે ઉપર હસે જ નઈ???

Jignasha Parmar 3 year ago

કેતન ભાઈ થકી ગયા એમાં તમારો વાંક નઇ... ઉંમર થઈ એટલે....??????????

Jignasha Parmar 3 year ago

વૈદેહિ...હરિતા....ગૈઢા સામે બોવ ના બોલાય.....એમનો મગજ બોવ ઠેકાણે ના હોઈ.. આપને ય ગાંડા કરી દયે....??

હરિ... 3 year ago

etle...samaj na padi...@dinesh ji..

Dp, pratik 3 year ago

એમ નઈ હરિતા બધે વાંચવા ના બેહાય એમ કહું છું કેતન બસ એ ફોટો જોઈ ને સમજી જાય તો સારું????

Vaidehi 3 year ago

અવે કેતન બાબાની બોલતી બંધ???

Ketan 3 year ago

હાહાહા...સાચે થાકી ગયો...

હરિ... 3 year ago

ha...@dinesh ji...sachi vat kidhi...badha thi kai bhagvat karva na besay....e pn ek art 6e..art....??

Dp, pratik 3 year ago

કેતન હવે ભાગવત મૂકી દે હેઠી થાકી જઈશ

હરિ... 3 year ago

ha...sachi vat...?? evu j 6e...

Vaidehi 3 year ago

હરિ બવ ભારે માથાકૂટ છે આ ...જેટલા એ કોમેન્ટ કરી એને હંયખેં નઈ રેવા દેતા જોવો ને

હરિ... 3 year ago

ha...jovo ne thaki gai te...jibh pn bar aavi gai....??

Vaidehi 3 year ago

તો સુ ભેંસ ની વાત તમે કૈ થિ કૈ પોચાડી દીધી ??? એ ય થાકી ગઇ અવે ફોટા મા ઊભી ઊભી

હરિ... 3 year ago

hahahah.....@vaidehi....aa mathakut etle....hee....?? ???

Ketan 3 year ago

તો....મેં કોને હરખા ન રેવા દીધા...વેઇદીજી...

Vaidehi 3 year ago

તમે બીજા ને બવ રેવા દયો છો નઈ હરખા??

Ketan 3 year ago

ભટ્ટજી...સરખો જ રવ છું...જોયો તમે મને સામેથી માથાકૂટ કરતા કોઈની સાથે...બોલો

હરિ... 3 year ago

tame harkha ro eva kya 6o....hee....?? ??? @ktan ji...

Ketan 3 year ago

ના ભટ્ટજી...હું નથી હો...

Ketan 3 year ago

જગડુશા...હું ખાલી કેતન..હાહાહા

Ketan 3 year ago

વેઇડીજી...કરવુંજ પડે નકર કોઈ હયખે રેવા ન દે...હાહાહા

હરિ... 3 year ago

na....tame j 6o...@ktan ji...

Jignasha Parmar 3 year ago

હું તો દાનવીર છું જ .....તમે શું ....??? કેતન ભાઈ......

Vaidehi 3 year ago

કેતન સેલ્ફ defence સારો કરી જાને ???

Jignasha Parmar 3 year ago

hahaha vaidehi....right...???

Ketan 3 year ago

ભટ્ટજી...જગડુશા આ જીજ્ઞાસા છે....દાનવીર

Ketan 3 year ago

વેઇદીજી...પિંક પોપટ છે...આયખું ફાડી ને જોવો...

હરિ... 3 year ago

ame jagdusa to tame jagdu....ktan ji....??

Dp, pratik 3 year ago

છાંસ છાગોળે ભેંસ વાઘોડે,મોટી આંખે બધું મોટું જ દેખાય નાના બાળક પણ મોટા લાગે???

હરિ... 3 year ago

re....@vaidehi @jp....mane harita k hari kejo...ji nai ho....

Vaidehi 3 year ago

તમે જ થૈ ગયાં છો એટલે dp મા pink pink આવી ગયુ??? સુ કેવું jignya

Ketan 3 year ago

જગડુશા..વેઇદીજી...ને ભટ્ટજી...હાહાહા

Jignasha Parmar 3 year ago

કેતનભાઇ તમે ને DP......

Ketan 3 year ago

ત્રણ થઈ ગયા...હાહાહા

Vaidehi 3 year ago

point to be noted??? harita જિ daring girl???

Ketan 3 year ago

જગડુશા કોણ ગાયઢું છે...હાહાહા

Dp, pratik 3 year ago

આ એના જ ડખા હાલે છે અહીં હરિતા તમે મિક્ષ ના કરો નહિતર બે માં ત્રણ થઇ જશો???

Jignasha Parmar 3 year ago

ખબર તો પડે 6 કે ...તમને આમની ભાષા આવડે 6.... પણ હું ગૈઢા નું માન રાખી ને બોલી નતી....પણ હરિતા દી એ કઈ દીધું....

Ketan 3 year ago

હાહાહા વેઇદીજી.. અનુભવ તો ઘણો છે...ભાગવત કર્યા પછી ખબર પડે આતો ભેંસ છે ..હાહાહા

હરિ... 3 year ago

are...e je hoy te...janvar to 6e kevay j ne....??

Dp, pratik 3 year ago

પાડો નથી હરિતા ભેંસ છે ???

હરિ... 3 year ago

@ktan ji ni jem.....???

હરિ... 3 year ago

ohh...aamni bhasa pn tamne aavde...pada ni....???

Dp, pratik 3 year ago

શેનો એકપિરિયન્સ છે કેતન ભેંસ ને ચાર નાખવાનો???

Vaidehi 3 year ago

કેતન ને રોજ નો experience ખરો ને એટલે કેવું નાં પડે

Ketan 3 year ago

સાચી વાત છે...હાહાહા

Dp, pratik 3 year ago

વાહ કેતન વાહ આનું નામ ભેંસ આગળ ભાગવત જોઇલે???

Ketan 3 year ago

લ્યો આ જગડુશા નેય નથી ખબર પડતી...હાહાહા

Vaidehi 3 year ago

આભાર jignyasa

Ketan 3 year ago

હાહાહા...વેઇદીજી...ભેંસ સ્ત્રીલિંગ જ હોય.......આ રોંઢા હુધી ભયણા હોય ને એના પ્રતાપ...

Dp, pratik 3 year ago

ભેંસ તો ભેંસ છે બે પગ હોય કે ચાર પગ શું ફેર પડે વૈદેહી???

Jignasha Parmar 3 year ago

hahaha ...vaidehi....vahhhhhhhh????????

Vaidehi 3 year ago

ભેંસ મા પુલ્લિંગ પણ આવે એ કાઈ નાત બાર નથી???

Dp, pratik 3 year ago

હાંહાહા આભાર કેતન???

Ketan 3 year ago

વાહહ દિનેશભાઇ...બરોબર છે...હાહાહા

Dp, pratik 3 year ago

ના આમાં એવું છે કે આ શબ્દ ની શોધ ભેંસે કરી છે અને એ એક સ્ત્રી લિંગ માં આવે એટલે એનો વધુ પડતો છોકરી યુઝ કરે છે,આ કારણ થી???

Jignasha Parmar 3 year ago

લખતી વખતે મનમાં તો તમે પણ બોઈલા હશો. જ........?????????

Vaidehi 3 year ago

tame aavu karta nahi ne???

Ketan 3 year ago

હાહાહા...આ એજ ભેંસ છે જેની સામે સવારે તમે ભાગવત કરતા તા...હે...

View More   Gujarati Jokes | Gujarati Stories