બંધ તારી આંખમાં એક સ્વપ્ન લઈને આવતો'તો
સ્વપ્ન સાકાર કરવા આસાન થઈને આવતો'તો

તું રિસાઈ કેમ કે બે ત્રણ દિવસ બસ વાત નહિ થઇ
હું પહેલા તો તને બસ જાન કહીને આવતો'તો

#શબ્દોત્સવ
#shabdotsav

Gujarati Shayri by Kishan Desai : 111065476
Kishan Desai 5 years ago

મિત્ર કુશ પટેલ thank you

Kishan Desai 5 years ago

આભાર vansh modi

Kush Patel 5 years ago

આહા! મસ્ત રચના.

vraj modi 5 years ago

ક્યાં બાત હૈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now