#માઈક્રો_ફિક્શન

આજે કાન્તાબેનનો ફોન બહું ધીમો ચાલતો હતો અને હેંગ પણ થતો હતો એમણે એમનાં દિકરાને કહયું જોને મારો ફોન બહું હેરાન કરે છે આજે.દિકરા એ ફોન હાથ માં લઈ જોયાં પછી કહ્યું 'મમ્મી ફોનને અપડેટ નથી કર્યો એટલે પ્રોબ્લેમ આવે છે લો મેં અપડેટ કરી દીધો છે હવે પ્રોબ્લેમ નહી થાય'
દિકરાના ગયા પછી કાન્તાબેન પણ વિચાર્યું કે લાવ સંબંધ પણ અપડેટ કરી લઉ અને વહુને બુમ પાડી....
#તૃપ્તિ પટેલ

Gujarati Microfiction by Trupti Patel : 111060590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now