The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
મારો વધુ પડતો પ્રેમ એને પસંદ નહતો, એ સપનાના મોજામાં ડૂબતી... હું હકીકત ની લહેરોમાં સફર કરતો. એ પાણી કોઈ ઓર નદીનુ
મારો વધુ પડતો પ્રેમ એને પસંદ નહતો, એ સપનાના મોજામાં ડૂબતી... હું હકીકત ની લહેરોમાં સફર કરતો. એ પાણી કોઈ ઓર નદીનું હતું... હું ગંગા મૈયા તરીકે પૂજતો. એ મૂવીમાં અમારા પ્રેમને જોતી, હું એના પ્રેમમાં મુવી જોતો. એ ફેશનમાં પોતાને સૌભાગ્યવતી જોતી.. હું એની સાથે સિંદૂર અને મંગળસૂત્ર માં જોતો. એ ના પહેરવું તેની કમનસીબી હતી, અહીં આ કહાની અધૂરી હતી. મારો વધુ પડતો પ્રેમ એને પસન્દ નહતો. #baroda #vadodara #dil #heart #poetry #photography #editing #ghazal #lovequotes #prem #unitedway #surat #ahmedabad #amdavad #mumbai #rajkot #jamnagar #mehsana #weddingdress #gujarat #nri #gujaratipoem #eyes #beauty #sambandhojigneshpanchal
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser