Asst.Proff.Nandan Patel 4 years ago

Open the link and give like and comments https://www.matrubharti.com/bites/111536705

Ketan Vyas 4 years ago

Khub saras... Adbhut....!! Visit once... https://quotes.matrubharti.com/111494592

Shefali 5 years ago

તું ખાલી પેલી રચના બનાવ...પૂરી કર એને...કેટલી મસ્ત છે

Ravina 5 years ago

જીગરી શુ બતાવું! બધાએ કહી તો દીધું તો હું નથી લખી શકતી? આભાર મિત્રો....

Shefali 5 years ago

વાહ...@જીગરી અમને તો બતાવ તારી શાયરી....

Bhavesh 5 years ago

vah, pan ek doubt uper thi matlab damchiya par chadi??

Tiya 5 years ago

ravina di tame shayri pan lakho cho e pan aje khabar padi ...

Ravina 5 years ago

હાહા.. ટિયા હું જાતે જ મૂકી દઈશ

Dp, pratik 5 years ago

વાહ વાહ

Tiya 5 years ago

kayrek ravina di ni lakheli sayri mukjo ho jiju ....

Abhi 5 years ago

હાહાહાહાહા @દાદી.. તો એનો બતબલ ઈ કે હું મોટો થવાં નહીં અને શાયરીયો સમજાવાની જ નથી એ ફાઈનલ ???

Ravina 5 years ago

બાબલા તારે આ ઉંમરે મારુ ઘર ભંગાવું છે! શાયરીઓ હું લખું જ છું પણ તને સમજાતી નથી... મોટો થઈશ પછી સમજાશે....

Abhi 5 years ago

અને શાયરીયો @દાદી લખે એમ માનવામાં જ નય આવતું ???

Abhi 5 years ago

હાહાહાહાહા @દાદા.. @દાદી.. ગઞલ છે એ આજ ખબર પડી.. ???

HINA DASA 5 years ago

હાહાહા તો તો ગુજરાતી નહિ ગણિત જ લખે..

Ravina 5 years ago

હા કુમાર પાસે થી જ ટ્યુશન લે છે...હાહા...

HINA DASA 5 years ago

વાહ સખી એ તો ભાઈ ની પ્રેરણાથી

Ravina 5 years ago

જોઈ લે સખી... maggi કરતા પણ ફાસ્ટ હું શાયરીઓ લખું છું

Ravina 5 years ago

એક તો ખુદ એક જવાબ જેવો ઉપર થી હજાર સવાલો કરે...!

HINA DASA 5 years ago

હં કહ્યું સખી તું સામે જ ઉભી લાગે છે કઈ નહિ ભાઈ ન બોલો તો ચાલશે

Ravina 5 years ago

હાહા... સખી... હું બવ શાયરી લખી છું હો...

HINA DASA 5 years ago

વાહ...એટલે રવીના જ ને

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now