પળે પળે આ મારા છેતરાવાનું કારણ શોધું છું..!!
તારા આ મલકાતા હોઠમાં એનું તારણ શોધું છું..!!
ખીલવી હતી તે જિંદગી જીવનમાં એ પળો શોધું છું ..!!

આખી રાતના ઉજાગરામાં એવી જ મધુર યાદો શોધું છું..!!
ફુલ જેવા તારા ચહેરાને અને તારા સુગંધી શ્વાસ ને શોધું છું..!!
ચહેરા પર કમળવત ખીલેલા તારા રસીલા હોઠને શોધું છું ..!!

આંખમો મળીતી આંખ એ પ્રેમનો સાથ શોધું છું..!!
હોઠો માં ભળ્યા હતા હોઠ એ મીઠાશ ની પળ શોધું છું..!!
શરમાઈને તું આવી હતી આલિંગનમાં એ યાદ શોધું છું..!!

આ જીવનમાં બને મારી પૂર્ણતા એવા સાથને શોધું છું..!!
મળે એવો જ અવિરત ને અનંત એવા પ્રેમ ને શોધું છું..!!
મલકાતા હોઠમાં અને ધબકતા હૈયામાં બસ તને જ શોધું છું..!!

Gujarati Song by ધબકાર... : 111057887
ધબકાર... 5 years ago

આ પળમાં જ જીવી જઈશું આ જીવન...ભળીને આમજ રહીશું આ જીવન...

Simran Jatin Patel 5 years ago

તારી હર ચાહ ની હું બનું રાહ એજ મારી એક ચાહ.... સપના k હકીકત નું ખબર નય પણ જે છે એ આ એક પળ છે.....

ધબકાર... 5 years ago

@seem...આ સપના હકીકત બને કે ના બને પણ આ રાહ જ એક ચાહ છે .

ધબકાર... 5 years ago

@tiya...???...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 5 years ago

હશે જો એ કેદ પ્રેમભર્યા આલિંગન ની અને સપના હશે જો એકમેકના એક જ તો પાંખો પણ રહેશે અને હકીકત પણ બનશે....

Tiya 5 years ago

rohitbhai gulabjambu ne cholebhature khai lejo ....

ધબકાર... 5 years ago

@Ravina...બ્રેક ટાઇમ માં જ કરતો હોવ છું...

Ravina 5 years ago

લાવો જોઈ રોહિત તમારા સાહેબ નો નંબર આપો તો... આ ચાલુ ઓફિસે કમેન્ટ કરો છો તે....

ધબકાર... 5 years ago

ખુબ સરસ...@seem...મહીં તું મારામાં કેદ, તો કપાશે તારી પાંખો, સપના થઈ જશે ચૂર..

ધબકાર... 5 years ago

ખુબ ખુબ આભાર...@ketanbhai...

Simran Jatin Patel 5 years ago

ન શોધ તું મને એમ વિહ્વળ બની આમતેમ હું છું તારામહીં જ તારા મહીં જ.....

Ketan 5 years ago

વાહહ..સરસ

ધબકાર... 5 years ago

ખુબ ખુબ આભાર...@harita...કેમ છે?...@tiya...જય શ્રી કૃષ્ણ...@kamleshbhai....@bhaveshbhai...

Kamlesh 5 years ago

વાહ...ભાઈ ...મસ્ત

Tiya 5 years ago

wah ...gm jsk rohitbhai ...

હરિ... 5 years ago

wahh...@bhai....દરેક માણસમાં હું તમને શોધું છું...

ધબકાર... 5 years ago

ખુબ ખુબ આભાર...@shefali...@Ravina...@Jalpa...

Shefali 5 years ago

વાહ...ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now