The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
*સમય* "અહં બ્રહ્માસ્મી" એ જ મારું મન માનતું, છતાં એ સદાય "સમય" ને સાથે લઈ ચાલતું..!! મારામાં ના કોઈ ઉદ્વેગ, ના
@Harita...ચોક્કસ યાર...મારું તો અંતિમ જીવન આ છે પછી સમય પૂરો થઈ જશે...
kai nai @bhai....jyare samay male tare to aavso ne..... e pn bov 6e...
@Harita...મજા આવી જાય...તો તો...પણ હું હમણાં ક્યાં કોઈને સમય આપી શકું છું..?
ha...@bhai..roj j tahevar ne roj j sweet khavani...?? @ha...bas...have aam...??
@Harita...આ thank you...પાછું લઈ લીધું જરા આવી था...??
@Harita...આ તો તારી સાથે મારે પણ ભૂલવા પડશે વાર...પછી આપણે તો રોજ રજા રોજ તહેવાર...???
@ktan ji....ha...tame pn lai lejo ho....vadhya j 6e....
@bhai....pa6u tq pn aave....??? hee....?? @mane to kale m atu k aaje monday 6e..? k...tiye pn kai dais.....
@Harita...યાર....thank you...@tiya ને પણ કહેજે ભાઈ યાદ કરતા હતા... તમે બંને આટલું ધ્યાન રાખો છો સાચેજ...osm....આમજ સાથ આપતા રહેજો...@ketanbhai...હા આવી જાઓ સાથે તમે પણ....
@Harita...ચિંતા ના કરીશ આપણું પણ એવુંજ મેં પણ બે વાર ચેક કર્યું મારી ભૂલ તો નથી ને...???
વધ્યા હોઈ તો દેજો...ગુલાબજાંબુ
shefali di e party aapi ti....to....tiya..e ena bhag na tamne ane mane aapi didha ta....to tame khai lejo.....hu pa6i khais
@bhai....aa gulabjabu....tamara mate....
ohh...ha...@bhai....???? tamne khbar ne aapdu eng. kachu 6e...??
@Harita...tuesday કહ્યું...એ ગઈકાલે ગયો...??
etle...kale free....!! ?
??
@Harita...રાત્રે 8 to 11 આ જ સમય બચ્યો છે...બાકી tuesday week ઓફ hoy tyare...hu પણ kantalyo chu...
@bhai....tame kyare free thaso.....???
matalb vagar nu nai...sachu j nam padyu 6e...perfect sut thay 6e...tamne.....@ktan ji... ?
મિત્રો અને સ્નેહીઓ...મિસ યૂ....
@Ravina...એટલેજ તો તમારી મારી સરખામણી ના થાય...?
મતલબ વગર નું નામ પાડ્યું છે ભટ્ટજી એ
hahahah tame to karo cho @ complain box hahahah mast name hari
તિયાજી બધા નો કરતા હોય તો એનો મતલબ એવો નથી કે હું કરતો હોવ...હાહાહા
ના હો ભટ્ટજી એવું કંઈ નામ નથી...એ તો તમે પાડયું હશે..
ketanji tame chugli karta hov to kai badha na karta hoi ...
hahaha...@tiya...ktan ji nu nam complain box 6e..ho...
બોલો... 12 કલાક કામ માં થાકી ગયા! હિના આમને આપણી જેમ 24× 7 ની નોકરી હોત તો! હાહા...
ne tame AM Thi navra thay gaya
હા એ જ કે તમે તો PM કરતાંય બિઝી થઈ ગયા...
@tiya...ખુબ ખુબ આભાર...@Ravina...બોલો...kem cho??..મને યાદ કર્યો હતો...
@ketanbhai....કોઈને કામ સોપી શકાતું હોત તો સારું થાત...ખુબ ખુબ આભાર...@Ravina...@bhaveshbhai...@komal...
@Hina...કામ સખત કરતા ફસાઈ ગયો છું.12 કલાકની જોબમાં નો મોબાઇલ આ તો લંચ બ્રેક માં msg કરું છું. કોઈ ટાઇમ જ બચતો નથી મારા માટે પણ.stress માં.
જય શ્રીકૃષ્ણ
@shefali..@Hina...@harita...@ketanbhai...ખુબ ખુબ આભાર...જય શ્રી કૃષ્ણ...
અને તિયાજી તમે કંજૂસ છો એવી મને ખબર છે....તમે સુ બદામ ખાવડાવના હતા...હાહાહા
તમે ને હીનાજી ચુગલીજ કરવા ના હતા...
tamara dadi khavravse ... ne yaddast ne kant lagyo che jarik kat kadho badhu yad avse chugli kon kare che am ...
મારી યાદદાસ્ત...સરસ જ છે...છતાંય બદામ ખવડાવવી હોઈ તો મારી ના નથી આપી દયો..
badam khav yaddast gai lage che dadi dadi bolvama ....
તમે લોકો કરો તિયાજી...બીજું કોણ કરે..હાહાહા
ketanji avi chugli kon kare ??
હાહા.. કેતન ભલે કે... મેં જ કીધું તું એને જાણ કરવા માટે
સેલ્ફીજી તમે ખાલી ખાવામાં ધ્યાન રાખો ને એટલું ઘણુંય...
જોવો દાદી...આ તિયાજી તમારા વિશે કૈક કહે છે રોહિતભાઈ ને....
જીગરી...હજી ચડાવ તું કેતન ને
wah mast ..... @ rohitbhai kale ravina di yad karta hata ...
wah.....nice....
તમે બધા શાંતિ રાખો... એ વાત કરે છે ખાલી આ તો તમે વાંક માં હોવ એટલે તમને ફરિયાદ લાગે છે... કેતન તમારે કહી દેવું....
વાહ સમય
હા તો સાચું હોય એ કેવું તો પડેને...
e જ તો સખી...કોઈ પણ છોકરી આપતા વિચારે..@ હરી એક દમ સાચી વાત હો...jiagri એ જ ફટવી મૂક્યો છે કેતન ને
kai pn thay dadi ne complain kre..ktan ji...
na...@shefali di....ktan ji nai dadi ne aa ktan ji e.. complain box banavi didha evu ko..
તો શું દાદી નો પાલવ પકડી ને બેઠા રયે આને કોણ દીકરી દયે દાદિઘેલા
આ કેતન complain box બનતો જાય છે...કઈ થાય એટલે dadi દાદી...
દાદીમા...આ હીનાજી તમારી કૈક વાત કરતા તા રોહિતભાઈ ને એટલે મેં કીધું...હાહાહા
હાહાહા
અત્યારે આ ફોડવાની વાત કર માં... લોકો તને ઉપાડી જશે આત્યારે માર્કેટ માં આ ફોડનાર ને જ શોધે છે સરકાર...હાહા....
કેતન...આટલી બધી લાલચ...આ નવો ધંધો ચાલુ કર્યો...ભંગાર નો...!!!
હા તો તમે મારું બહુ વિચારો મા હું મારું ફોડી લઈશ..
વાહ સરસ....
હવે..એકતો તમને કામ અપાવું છુ..એમાં તમને વાંધો પડે છે....તો બેસો નવરા મારે સુ....
હા હો હું તો નવરી જ હોવ કહી દેજો, મારે કેતનની જેમ ભંગાર વીણવા ન જવું હોય
રોહિતભાઈ...બોવ જાજુ કામ હોય તો આ હીનાજી ને આપી દેજો...હમણાં નવરા બેઠા છે....
રોહિત સખી કહેતી હતી કે હમણાં બહુ કામ કરો છો તમે
wahh srs..
wahh...@bhai....jai shree krishnaaaa....
વાહ....સુપ્રભાત
વાહ...ખૂબ સરસ
*સમય* "અહં બ્રહ્માસ્મી" એ જ મારું મન માનતું, છતાં એ સદાય "સમય" ને સાથે લઈ ચાલતું..!! મારામાં ના કોઈ ઉદ્વેગ, ના કોઈ આવેશ, હમેશાં માની ચાલતો હું સમયનો આદેશ..!! જ્યારે "અહં બ્રહ્માસ્મી" નો અહં ભરાયો મારા મનમાં, ત્યારે "સમય" રઘવાયો થયો એની ચાલ ભરવા..!! સમયે લીધી એવી પરીક્ષા અને ચાલી એની જ ઈચ્છા, સરળ રસ્તે પણ લાવ્યો વિધ્નો એ જ સમયની મહેચ્છા..!! એવો પટક્યો સીધો જમીન પર મને, અને સમજાવ્યું એનું આગવું મહત્વ મને..!! તો હે અબુધ ! ભલે રહ્યો તું બ્રહ્માસ્મી, પણ "સમય" વગર તું ક્યાંય નો નહીં રહે અસ્મી..!! સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser