??????????????????????????
ભારતીય સીમા સુરક્ષા દળ એટલે કે Border Security Force એટલે કે BSF ને 54 માં સ્થાપના દિન ની શુભેચ્છાઓ...

#બીએસએફ એટલે.... જીવન પર્યંન્ત કર્તવ્ય.

#BSF એટલે વિશ્વ નું સૌથી મોટું સીમા સુરક્ષા દળ

++ ભારતીય સીમા ઓની સુરક્ષા માટે સૌથી આગળ ની
હરોળ એટલે સીમા સુરક્ષા દળ બીએસએફ...

++ 12 અર્જુન એવોર્ડ, 7 પદ્મશ્રી, 2 નેશનલ એડવેન્ચર
સન્માન તથા 1 દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર એટલે
બીએસએફ.
++ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ની 6386
કિલોમીટર લાંબી સીમા ઓની સુરક્ષા માટે
સતત ખડે પગે છે એ એટલે બીએસએફ
++ 13 શૌર્ય ચક્ર, 13 વીર ચક્ર,4 કિર્તી ચક્ર અને 1
મહાવીર ચક્ર એવોર્ડ જેની છાતી પર શોભે છે
એ એટલે બીએસએફ
++ પોતાની વોટરવીંગ, એરવીંગ, આર્ટીલરી, ઊંટ
કન્ટીજેન્ટ થી સુસજ્જ રાષ્ટ્ર નું પહેલું કેન્દ્રીય સશસ્ત્ર
સુરક્ષા દળ.

#BSFDAY

Gujarati Motivational by Umesh Jadav : 111055423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now