ચારણ ની ચતુરાઈ
કાઠી ની કળા
રીત રાજપુત ની
મહેમાન ગતિ મેર ની
ખાનદાની ખુમાર ની
ખેતી કણબી પટેલ ની
વેપાર વાણિયા નો
ગોહણયો ધા સવાલીયા કોળી નો
વટ વાઘરી નો
વાણિ બારોટ ની
રસોઈ બામણ ની
આશરો આહિર નો

શૈલેષ આહિર
આમા કંઈ ખોટુ હોઈ તો 100ri

Gujarati Blog by Shailesh Ahir : 111053344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now