બીક એક જ બધાને હતી કે
અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી,
કોઈએ જાળ પંથે બિછાવી દીધી.

~ બરકતઅલી વિરાણી 'બેફામ'

Gujarati Shayri by Vishal Rathod : 111043531
Kamlesh 5 years ago

સાલમુબારક ...નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now