તૂટેલા દિલ તારી શુ વાત કરું?
હજુય ઘા લેવા ઝંખે તારી શુ વાત કરું?

સુંદર મુખ જોઈ હરખાય તારી શુ વાત કરું?
કાળા મન થી છેતરાય તારી શુ વાત કરું?

એ ભોળા દિલ તારી શુ વાત કરું?
આ કપટી લોકો થી ભરમાય તારી શુ વાત કરું?

તું તડપે એેની યાદમાં તારી શુ વાત કરું?
એ બેખબર ને કોઈ કહે તારી શુ વાત કરું?

ગાંડાઘેલા દિલ તારી શુ વાત કરું?
તું એ હોશિયાર ઉપર મોહયું તારી શુ વાત કરું?

તું હજુય રાહ જોવા તૈયાર તારી શુ વાત કરું?
એ તો મંઝિલ બદલી ચાલ્યા ગયા તારી શુ વાત કરું?

Gujarati Blog by Parth Rajput : 111043366
Ravina 5 years ago

ખૂબ ખૂબ આભાર ઉમંગ ભાઈ...

Umang Patel 5 years ago

આમ જુઓ તો અશક્ય કઈ જ નથી.. તેમ છતાં જીવન માં 'ક્ષમતા' શબ્દ પણ વાપરવો પડે...પોતાના ગજા બહાર ની વાત કરવી એ પણ એકજાત નું પોતાનું અપમાન જ કહેવાય

Umang Patel 5 years ago

આમ જુઓ તો અશક્ય કઈ જ નથી.. તેમ છતાં જીવન માં 'ક્ષમતા' શબ્દ પણ વાપરવો પડે...પોતાના ગજા બહાર ની વાત કરવી એ પણ એકજાત નું પોતાનું અપમાન જ કહેવાય

Umang Patel 5 years ago

ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ

Umang Patel 5 years ago

ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ

Ravina 5 years ago

આભાર પાર્થ જી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now