આખી દુનિયા નમે કાના ની પાસે ,
જયારે આ કાનો નમે "મ " ની પાછળ ...(મા )

મા ...શું કહું એના વિષે..? કેમ કે ૧૦૦ શબ્દ તો બઉ ઓછા પડશે ...દુનિયા માં એક જ એવું ચરિત્ર છે જેના સામે ટકી શકવું મુશ્કેલ જ નઈ નામુમકિન છે ..પછી એ પ્રેમ ની વાત હોય , સેવા ની વાત હોય કે ધ્યાન રાખવાની વાત હોય. ..

મારી મા ....જેને હરરોજ એક ફોન તો કરવાનો જ .....ભલે ને રાતે મળવાનું હોય જ ...
મારી મા ને હું બઉ બધા નામ થી બોલાવું ..મા , મી , માતાજી , mother ઓફ ઇન્ડિયા , માવડી , mummy ....
હું તો બઉ લડુ પણ ખરો ...સવારે ઉઠી ને એની આંખ પર હાથ થી બાખોલીયા ભરું ....મારી મા ...
દુનિયા મા કોણ ચડિયાતું ..કાનો ? અરે આ પોતે એની મા યશોદા પાસે જ માખણ ખાવા જતા ...તો હું મારી મા પાસે મીઠાઈ ખાવા જાઉં. છેલ્લે એટલું કહીશ કે
"જે મસ્તી છે આંખોમાં , તે સુરાલયમાં નથી હોતી ,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મુકે ?
જે મા ની ગોદ માં હોય છે તે,
હિમાલય માં નથી હોતી ..."
#LoveYouMummy

Gujarati Story by vicky vora : 111042604
Kpj 5 years ago

1 hu khud maru naam lakhi le hu j susaid karva magti hti

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now