#loveyou ,mummy.

માઁ........................!!!!

જ્યાં મુખે બોલું માઁ,
ત્યાં તો નાનપણ હામભળે કાગડા.

મારી નાની નાની પાંચ આંગણી નો એ કોમળ પંજો,જયારે તમારી પ્રથમ આંગણી ને પકડી શેરી માં ડગ મગ ભરી પગલી ચાલતો,અને એ જોઈ તમારા મુખ પર હેત નું હાસ્ય વસ્તુ. યાદ છે તમને,??

આજ પચીસ વર્ષનો થયો છતાં જયારે તમને ભેટું ને ફરી પાંચ વર્ષ નો નાનો બાળ થઇ જાવ છું,જે સુખ મને તમારા ખોળો ખૂંદી ને મળતું,એ હવે ક્યાંય નથી મળતું. મન કરે ફરી પાછો બાળપણ માં આવી જાવ,ને ખરા જીવન નો આંનદ માણું.

લોક ભલે સોના ના જુલે ઝુલાવે,
પણ માઁ તારી લાગણીના તોલે ન આવે.

આથી,વિશેષ,બીજું,શું,કહું,માઁ.

લી..તમારો,દિનુ
Dp,"પ્રતીક"

Gujarati Blog by Dp, pratik : 111042406
Jignasha Parmar 5 years ago

hahahahaha......wlc

Dp, pratik 5 years ago

આભાર જિજ્ઞાશા?

Dp, pratik 5 years ago

માણસો ક્યાં હોય છે ને ક્યાં ભટકે કઈ ખબર ના પડે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now