#રચના ....

'રચના મારી રચના તું...
       તારું સર્જન થયું મારાથી...
તારામાં સમાયેલી મારી અગણિત...
       લાગણીઓ અને અનુભવો...
મારા મન તારું ઉંચેરું સ્થાન...
        વાંચકો તને બનાવતા એથીય વધુ...
અપ્રિતમ, અમૂલ્ય અને સુંદર...'

#સાંઈ સુમિરન...

Gujarati Blog by Simran Jatin Patel : 111040806
Simran Jatin Patel 6 years ago

ખૂબ ખૂબ આભાર સૌનો....☺

ધબકાર... 6 years ago

વાહ...ખુબ સરસ રચના...

Tiya 6 years ago

wah simmi di mast rachna ....

Kamlesh 6 years ago

વાહ...રચના...વાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now