હિન્દુસ્તાન અંગ્રેજોએ લીધું નથી, આપણે તેમને આપ્યું છે. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. તમારી કંપની બહાદુર કોને બનાવી? કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઇને કોણ મોહાઈ જતા? ઈતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલ્દી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે?

#MKGANDHI

Gujarati Quotes by Harsh Pandya : 111034138
Mahendra Sharma 6 years ago

ગાંધી વિચાર નહીં પણ મહાત્મા ગાંધી તમારી દૃષ્ટિએ લખવું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now