સરળ દેશી ભાષા માં અભિવ્યક્ત જિંદગીનું સત્ય
#લાગણી


ભાઈ, બધાને કંઈ હરખ નથી કે, રાત્રે બે - બે વાગ્યે જાગવું ગમે,
પણ આ તો કુદરત સામે કોઈનું નથી ચાલતું એટલે,
બાકી દરિયો પણ પોતાની ઈચ્છાથી કિનારે ભફાકા ન ખાતો હોય...

- કુદરત

#Kavyotsav

Gujarati Shayri by Anonymous : 111032895

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now