#word challenge ,
મેં તમને લોકો ને ચેેલેન્જ તરીકે શબ્દ  જિંદગી આપ્યો છે.
તમે તમે લોકો તમારી. કોઈ પણ રચના મૂકી એને  એમાંં સમાયેલ કોઈ પણ એક   શબ્દ ચેલેેન્જ તરીકે આપી શકો  છો.
# ની સાથે એ શબ્દ  લખો. અને જે લોકો તે વ્યક્તિ ના શબ્દ નું  ચેલેન્જ  સ્વીકારે તે @ સાથે તે    ચેલેન્જ આપનાર વ્યક્તિ નું નામ લખો .

Gujarati Whatsapp-Status by Megha gokani : 111032079
Kamlesh 6 years ago

આપનું સ્વાગત છે ...

Megha gokani 6 years ago

આવી ગયા આવી ગયા. અને થેન્કયુ વખાણવા

Kamlesh 6 years ago

તો આવો મેદાનમાં...@ ખરેખર આપનો આ પ્રયાસ તારીફેકાબીલ છે...જે નથી લખતા એ પણ લખવા માટે પ્રેરાશે...બસ આપણે સૌ ને સરાહવાના છે...અને એમને પ્રોત્સાહન આપવાનું છે...

Megha gokani 6 years ago

ના ના એવું નહીં. લલકાર ઝીલવા તો આવો આઈડિયા લગાવ્યો ને.

Kamlesh 6 years ago

સારા કામે લગાવી ને સાઇડમાં થઇ ગયા હો , મહોદયા...આપ કોઇની લલકાર નહીં ઝિલો કે શું ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now