આ બદલાતા મૌસમમાં, ન બદલાતી હવા તું છે,
આ બદલાતા માહૌલમાં, ન બદલાતી જગ્યા તું છે,
ખબર નથી પડતી કે, તારો અને મારો સંબંધ શું છે...!!
જાણે મારા આ બદલાતા વિચારો પાછળ, ન બદલાતો હું...! એ જ...તું છે...!!!

- Ronak Thakrar

#Kavyotsav

Gujarati Shayri by Anonymous : 111031282

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now