આજે અમારા ઘરની બાજુ માં જ્યાં ગણપતિ બાપ્પા બેસાડ્યા છે ત્યાં એક ઉંદર આવ્યો હતો. તો બધા ઉંદરને ગણપતિ સમજી તેના દશૅન કરવા ત્યાં ભેગા થઇ ગયા.આટલી public જોઇને તો બિચારો ઉંદર ગભરાઇને ભાગી ગયો.  પણ પછી બધાના મોઢે એક જ વાત કે આજે તો અમારે ત્યાં  
તો ગણપતિ બાપ્પા આવ્યા હતા. આજેતો ઉંદર ના luck સારા હતા કે તે માનની સાથે બચી ગયો. પરંતુ જો એ જ ઉંદર મહિના પછી જોવા મળશે તો બધા તેને મારવા દોડશે.આમાં માન કોનુ??? 

Gujarati Whatsapp-Status by Komal Chovatiya : 111030954
sanjay Maru 6 years ago

એક દમ સાચું છે એમાં પણ જો ઉંદરે ભૂલથી લાડુ ખાય લીધું હોત તો તો સેલ્ફી માટે લાઈન લાગત

Jay Limbachiya 6 years ago

તમારી વાત બીલકુલ સાચી... માણસ છે પાપી પણ દેખાડો સારા માણસ તરીકે કરશે... પણ જેને બધુંજ ખબર છે એની સામે દેખાડો યોગ્ય નથી એ સમજવું રહ્યું....

Nirav Patel SHYAM 6 years ago

આપણા દેશમાં શ્રદ્ધા છે તો સાથે અંધશ્રદ્ધા પણ એથી બમણી છે. અને એમાં પણ આવા પરચાઓ ઠેર ઠેર થતાં રહે છે. અને બધા વિશ્વાસ પણ કરી લે છે. પ્રજાનું ભોળપણ કહો કે મૂર્ખાઈ. પરંતુ આ જે થાય છે તે થતું જ રહેશે.. પેઢીઓની પેઢીઓ સુધી.

Ketan 6 years ago

હાહાહા....માણસો બધા મદારી થઇ ગયા છે..ગમે ત્યારે ખેલ નાખી દયે...

Tiya 6 years ago

samay samay ne man che komal sap khetar ma hoi to marva jai te j mandir ma hoi to page lage che

ધબકાર... 6 years ago

સમય નું...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now