યાદો પણ કેટલી અજીબ હોય છે સાહેબ..!!! જે સમયે રડ્યા હતા એ સમયને યાદ કરીને હસવુ આવે છે..!! અને જે સમયે હસ્યા હતા એ સમયને યાદ કરીને રડવુ આવે છે..!!#અજ્ઞાત #

Gujarati Quotes by patel sanjay : 111027183
patel sanjay 5 years ago

bas majama ho kamlesh bhai... tame kem chho??

Kamlesh 5 years ago

કેમ છો ભાઈ ???

patel sanjay 6 years ago

saru saru bolo biju su chale 6

Kamlesh 6 years ago

હું તો હંમેશની જેમ જ મસ્ત હો ...ધન્યવાદ ક્ષેમકુશળ આપવા બદલ....

patel sanjay 6 years ago

maja ma ho kamlesh bhai.. nanko pan moj kare 6 badhu barobar j 6... bhai tame bolo tamare su chale ...

Kamlesh 6 years ago

કેમ છો સંજય ભાઇ ??? અને નાનકો કેમ છે??? બધું બરોબર તો છે ને???

patel sanjay 6 years ago

ધન્યવાદ કમલેશ ભાઈ ....

Kamlesh 6 years ago

એકદમ સાચું સંજય ભાઇ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now